અમદાવાદમાં માર્ટિનોઝ પિત્ઝા સીલ કરવામાં આવ્યું છે. જાહેરમાં ગંદકી કરવા બદલ AMC એ આ કડક કાર્યવાહી કરી છે.
ગઇ કાલે મફતમાં પિત્ઝાનું વિતરણ કરાયું હતું
અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા માર્ટિનોઝ પિત્ઝા દ્વારા ગઇ કાલે મફતમાં પિઝાનું વિતરણ કરાયું હતું જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.













