5 હજાર કરોડના ભ્રષ્ટાચારના કેસમાં મોન્ટુ પટેલને ઝટકો લાગે તેવા સમાચાર આવી રહ્યા છે. મોન્ટુ પટેલને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદેથી હટાવાયો છે અને ઉપ પ્રમુખ જશુ ચૌધરી વચગાળાના પ્રમુખ બન્યા છે. હવે 3 મહિનામાં ફાર્મસી કાઉન્સિલના નવા પ્રમુખની વરણી થશે
રાજ્ય ફાર્મસી કાઉન્સિલમાંથી હકાલપટ્ટી કરાઇ હતી













