ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાની અનેક રજૂઆતો સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં એશિયન ગ્લોબલ CBSE સ્કૂલ દ્વારા RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાયો હોવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળતાં તેમણે સ્કૂલને નોટીસ ફટકારી શિક્ષણ નિરીક્ષકને શાળાએ રૂબરૂ જઈને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે













