અમદાવાદના સોલામાં ભજન બાબતે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. સોલા વિસ્તારની દેવ રેસિડેન્સીમાં મારામારીની ઘટના સામે આવી છે. એક મહિલાએ કોઈ બિમાર હોવાનું કહીને ભજન રોકવાનું કહ્યું હતું. આ દરમિયાન મામલો બિચક્યો હતો અને મારામારી શરૂ થઈ ગઈ હતી. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
મહિલાએ ખુરશી અને ભજનનો સામાન ફેંક્યો













