વડોદરામાં પતિ અને પત્ની વચ્ચે ઝગડા થતાં હતાં. જેથી પતિએ પત્નીના અંગત વીડિયો વાયરલ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો. કોર્ટમાં સમગ્ર કેસની સુનાવણીમાં અંગત વીડિયો વાયરલ કરનાર પતિને 25 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટનો સમય બગાડવા પર કોર્ટે દંડ ફટકાર્યો છે.
પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી













