ગુજરાત હાઈકોર્ટમાં સ્વયં હેતુ માટે કરાતી PIL મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે વડોદરાના એક સામાજિક કાર્યકરને 40 લાખનો દંડ ફટકાર્યો છે. આ કાર્યકરે વડોદરામાં ટીપી સ્કીમમાં ગેરરીતિ મુદ્દે પીઆઈએલ કરી હતી. તેમણે અમલીકરણમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પીઆઈએલની સુનાવણીમાં હાઈકોર્ટ ખફા થઈ હતી અને અરજદારને કોર્ટનો સમય બરબાદ કરવા મુદ્દે દંડ ફટકાર્યો હતો.
4 મહિનામાં 40 લાખ જમા કરાવવા આદેશ













