અમદાવાદના દસક્રોઈ વિસ્તારમાં આવેલા બારેજ નગરમાં દુકાનની ચાવી બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સામાન્ય બોલાચાલી બાદ 6 થી 7 લોકોના ટોળાએ પણ ગલ્લાના માલિક પર હથિયારો સાથે હુમલો કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હિંસક હુમલામાં દુકાન માલિક સહિત કુલ 4 લોકોને ઈજાઓ પહોંચી હતી.
પાનની દુકાન પર થઇ મારામારી













