અમદાવાદ જિલ્લામાં ઓગસ્ટ માસનો તાલુકા અને જિલ્લા કક્ષાનો 'સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાશે, તા. 26/08/25ના રોજ તાલુકા કક્ષાનો તથા તા. 28/08/25ના રોજ જિલ્લા કક્ષાનો 'સ્વાગત' કાર્યક્રમ યોજાશે, જિલ્લા કક્ષાના 'સ્વાગત' કાર્યક્રમ માટે અરજદારોને પોતાના પ્રશ્નો તા. 10/08/25 સુધીમાં જિલ્લા કલેક્ટરને મોકલી આપવા અનુરોધ કરાયો છે.
અમદાવાદ જિલ્લાનો 'સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાશે













