અમદાવાદમાં CA તહેમુલ શેઠ સામે EDની કાર્યવાહી કરવમાં આવી છે. CA તહેમુલ શેઠની રૂ.3.80 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઉચાપત અને છેતરપિંડી કરવાનો કેસ નોંધાયો છે. પર્યાવરણ સંશોધન, વિકાસ કેન્દ્રના ભંડોળમાં ઉચાપત કરી છે. અમદાવાદનો એક બંગલો અને બે ખુલ્લા પ્લોટ જપ્ત કરવામાં આવ્યા છે.


અમદાવાદમાં ED દ્વારા કાર્યવાહી

તહેમુલ શેઠના સામે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત EDએ તહેમુલ શેઠની સંપતિ જપ્ત કરી છે. PMLA એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી તેહમૂલ ની 6.80 કરોડની સંપતિ જપ્ત કરી છે. CA તહેમુલ શેઠ સામે પર્યાવરણ સંશોધન અને વિકાસ કેન્દ્રના ભંડોળમાંથી ઉચાપત અને છેતરપીડી કરવાનો કેસ નોંધાયેલો છે. અમદાવાદનો એક બંગલો અને બે ખુલ્લા પ્લોટ સ્વરૂપે રહેલ સ્થાવર મિલકત જપ્ત કરાઈ છે.

CA તહેમુલ શેઠ સામે EDની કાર્યવાહી

અમદાવાદમાં ED દ્વારા કાર્યવાહી કરવમાં આવી છે. CAની રૂ.3.80 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. CA તહેમુલ શેઠ સામે પર્યાવરણ સંશોધન અને વિકાસ કેન્દ્રના ભંડોળમાંથી ઉચાપત અને છેતરપીડી કરવાનો કેસ નોંધાયેલો છે. અમદાવાદનો એક બંગલો અને બે ખુલ્લા પ્લોટ જપ્ત કરવામાં આવ્યા છે.


  • Follow us on: