શિક્ષકને ગુરુની પદવી આપવામાં આવી છે. જો કે અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સંગીતના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા છે. એટલું જ નહીં જો કોઈને જાણ કરશે તો માર મારવાની પણ ધમકી આપી હતી.
13 વર્ષીય વિદ્યાર્થીનીની સાથે શારીરિક અડપલા કર્યા













