ગુજરાતની GST આવકમાં 15 ટકાનો વધારો થયો છે. જુલાઇ-2025માં ગુજરાત GST હેઠળ 6,702 કરોડની આવક થઈ છે. જે જુલાઈ 2024માં થયેલી આવક 5837 કરોડ કરતા 15 ટકાનો વધારો થયો છે. જુલાઈ 2025માં રાષ્ટ્રીય કક્ષાએ GST આવકમાં 8 ટકાનો ગ્રોથ રહ્યો છે.
ગુજરાતની GST આવકમાં 15 ટકાનો વધારો













