ગુજરાત હાઈકોર્ટમાં એક કેસની ઓનલાઈન સુનાવણી દરમિયાન શૌચાલયમાંથી જોડાનાર અબ્દુલ સમદ વિરુદ્ધ કોર્ટ દ્વારા હાથ ધરાયેલી અદાલતી તિરસ્કાર અંગેની કન્ટેમ્પ્ટ પ્રોસિડીંગ્સમાં જસ્ટીસ એ એસ સુપહીયા અને જસ્ટીસ આર.ટી. વાચ્છાણીની ખંડપીઠે કસુરવાર યુવક અબ્દુલ સમદને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે આ દંડની રકમ 22 જુલાઈ સુધીમાં હાઈકોર્ટ રજીસ્ટ્રીમાં જમા કરાવવા ફરમાન કર્યું છે.
લોગ ઈન થયેલા વ્યક્તિનો ક્લોઝ અપ દર્શાવાય છે













