ઉત્તર પૂર્વ રેલવે ના ગોંડા-બારાબંકી સેક્સનમાં ત્રીજી લાઇન કમિશનિંગ ના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ પ્રભાવિત રહેશે.