સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Umesh Yadavની રણજી ટ્રોફીમાં ધમાકેદાર એન્ટ્રી, પંજાબ માટે લીધી 2 વિકેટ

2. Gandhinagar News: 268 તાલુકાઓનું ઔદ્યોગિક પ્રોત્સાહન માટે નવું વર્ગીકરણ જાહેર, જાણો કઈ કેટેગરી મળી?

3. CJPના વિરોધ પ્રદર્શન પર UNની ટિપ્પણીથી ભારત નારાજ, બેવડા ધોરણોનો આરોપ

4. Video: 'અટકાયત નહીં, પણ અપહરણ...' મુક્તિ બાદ ધ્રુવ રાઠીનો પહેલો વીડિયો આવ્યો સામે

5. Protest: બેરિકેડ્સ હટાવો, મેટ્રો સેવા ચાલુ રહેવી જોઈએ... દિલ્હીમાં પ્રતિબંધો પર સુપ્રીમની લાલઆંખ

6. Abhijit Dipke: શું તે આતંકવાદી કે દેશદ્રોહી છે? છેલ્લીવાર દાદીનો ચહેરો પણ ન જોઈ શક્યો, દિપકેની મમ્મીએ વ્યક્ત કરી નારાજગી

7. '20થી વધારે FIR, CCTVથી તોફાની તત્વોની ઓળખ...', દિલ્હીમાં પ્રદર્શન પર એક્શનમોડમાં હવે પોલીસ

8.Mohammed Shamiના કમબેક પર સુરેશ રૈનાની મોટી ભવિષ્યવાણી!

9. Navsariમાં રખડતાં ઢોરનો ભયાનક આતંક, કાળ બનીને ભ્રમણ કરતા ઢોરે બે યુવકોના બલિ લીધા...!

10. Ahmedabad: પંજાબમાં લોહી વહાવી ફરાર થયેલી ત્રિપુટીને વાપીમાંથી ઝડપી, ગુજરાતમાં આશરો લીધો ને ATSના સકંજામાં ફસાયા