સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Chamoli Helicopter Missing: ઉત્તરાખંડના જોશીમઠમાં હેલિકોપ્ટર ક્રેશ, ખરાબ હવામાન વચ્ચે શોધખોળ અભિયાન શરૂ

2. Glenn Phillipsનું ઓકલેન્ડમાં તોફાન, 46 બોલમાં સદી ફટકારીને નીતિશ રેડ્ડીની કરી ધોલાઈ!

3. Tiger Shroff Firing Case : 11 શૂટર્સ, 3 ગ્રૂપ અને 8 મહિનાનું પ્લાનિંગ, અનિલ પંડિતે ઉઠાવ્યો હતો તમામ ખર્ચ

4. Binance Crypto Hack: ઇતિહાસમાં બાઈનન્સ પર સૌથી મોટો ક્રિપ્ટો હુમલો, 59 હજાર કરોડ રૂપિયા ચોરાયા

5. Fuel Price Hike: પ્લેનમાં મુસાફરી કરવી થશે મોંઘી! 'ભાડું વધારવું હવે અમારી મજબૂરી', IndiGoએ કેમ આવું કહ્યું?

6.Delhi: CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જનમહાભિયોગ કાર્યક્રમ ટળ્યો.. વિપક્ષે જણાવ્યું આ મોટું કારણ

7. IND vs PAK Hong Kong Sixes 2026 : પાકિસ્તાને ભારતને 23 બોલમાં હરાવ્યું, કૃણાલ પંડ્યાની એક ઓવરમાં ફટકાર્યા 5 છગ્ગા!

8. Amit Shah in Lucknow: UPમાં BJP સરકાર અંગદનો પગ.. જેને કોઇ હટાવી ન શકે..બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

9. Social Media Trends 2026: YouTube અને Facebook નંબર-1, ભારતમાં WhatsAppની ધૂમ

10. Freedom of Navigation: હવે સહન નહીં થાય... હોર્મુઝમાં જહાજ પર હુમલાને લઈને UN માં ભડક્યું ભારત