અમદાવાદમાં રક્ષાબંધન તહેવારની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. તહેવારને લઈને બજારમાં પણ ભારે ભીડ જોવા મળે છે. જ્યારે બીજા શહેરથી આવનારા લોકો વતનની વાટ પકડી રહ્યા છે. તહેવારમાં વતન જવા લોકો વાહનોમાં જીવન જોખમે મુસાફરી કરી રહ્યા છે. તહેવાર ટાણે જ ટ્રાફિક નિયમના ધજાગરા ઉડયા.
વતનની લહાયમાં જોખમી મુસાફરી













