કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહ્યાં છે. અમિત શાહના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઓગણજ, ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપી છે. ભદ્રકાળી માતાના દર્શનાર્થે અમિત શાહ જશે. લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કરશે. ઘાટલોડિયામાં વૃક્ષારોપણમાં હાજરી આપશે.
ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે













