વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટને ચાંદીનું દાન મળ્યું છે. અંદાજે 46 લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે. અમદાવાદના શ્રદ્ધાળુઓએ 40 કિલો ચાંદીનું દાન આપ્યું છે. અમદાવાદના શ્રદ્ધાળુઓએ મંદિર ટ્રસ્ટને જાળીના દ્વાર અને છત્રની ભેટ અપાઇ છે. દાતાએ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી 40 કિલો ચાંદી દાન કરી છે.
અંબાજી મંદિરમાં 40 કિલો ચાંદીનું દાન













