અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો યોજાવાનો છે. આ મેળાને લઇને અંબાજીમાં બેઠક યોજાય હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર રહ્યા હતા. ભાદરવી મહાકુંભના આયોજનને લઇ તંત્ર સાથે ચર્ચા કરી હતી. ભક્તોની સુવિધાને લઇ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. અંબાજીમાં આ વર્ષે ભારે રંગેચંગે યોજાશે પૂનમનો મેળો.
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો













