અમરેલી જિલ્લામાં એક ગંભીર આરોપ સામે આવ્યો છે, જ્યાં સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડીયાના પુત્ર પર દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ સાથે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરનું નામ પણ સંકળાયેલું છે. આ મામલો બહાર આવતા જ રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે.
મારા પુત્રને આમાં કંઈ લેવા દેવા નથી: જે.વી.કાકડીયા













