અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અમિયાપુર ગામના સરપંચ પટેલ હસીનાબેન અલ્પેશભાઈને ભ્રષ્ટાચારના આરોપોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ વિકાસના કાર્યોમાં ગેરરીતિ આચરી હોવાની અરજી કરવામાં આવી હતી. જે અરજીને ધ્યાનમાં લઈ તેની તપાસ કરવામાં આવી હતી. જે મામલે કાર્યવાહી કરતાં અમિયાપુર ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ફરિયાદને ગંભીરતાથી લઈ વિકાસ કમિશનર દ્વારા તપાસનો આદેશ













