પાલનપુરના બાદરપુરા ગામની ઘટના આવી સામે. ખુલ્લેઆમ છરો લઈ આતંક મચાવનાર શખ્સ અન્ય શખ્સને મારવા જતા CCTV કેમેરામાં કેદ હતો. ભયભીત પરિવાર રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. કોઈ જુના ઝઘડાનો વેર કાઠવા માટે તે શખ્સ છરી લઈને મારવા આવ્યો હતો. માથાભારે ઈસમનું નામ મોહમ્મદ જુણકીયા હોવાનું આ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. મોહમ્મદ જુણકીયા નામના ઈસમનો છરા સાથેનો CCTV વિડિઓ સામે આવ્યો છે.
મહિલાના પતિ અને જેઠ પર કરાયો હુમલો













