ભાભરમાં અંડર બ્રિજની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ છે. અંડર બ્રિજના ઉદ્ધાટન પહેલા પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે. કરોડોના ખર્ચે બનેલા અંડરબ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યો છે. અંડર બ્રિજની કામગીરી અંગે તપાસ થાય તેવી માગ કરવામાં આવી છે. બ્રિજમાં પણ અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે. આ 12 કરોડના ખર્ચે અંડર બ્રિજનું કામ કરાયુ હતું.
ભાભરમાં અંડર બ્રિજની પ્રોટેક્શન વોલ ધરાશાયી













