ભાભરમાં મારામારી કરતાં બે લોકોને પેટ્રોલિંગમાં રહેલા કોન્સ્ટેબલે રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કોન્સ્ટેબલને લૂંટી લેનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. ભાભર પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર ચાર આરોપીઓનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું છે. રક્ષાબંધનના દિવસે આ હુમલાની ઘટના બની હતી.
કોસ્ટેબલ પર હુમલો













