બનાસકાંઠામાં થરાદ APMCમાં કારમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો છે. થરાદ એપીએમસી સંચાલિત રાહ માર્કેટયાર્ડમાં આજે ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ચોર કારનો કાચ તોડી 2.16 લાખ રૂપિયા ભરેલી થેલી લઈ ફરાર થયો છે. આ મામલે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.
ચોર કારનો કાચ તોડી 2.16 લાખ ભરેલી થેલી લઈ ફરાર













