ભુજમાં વિદ્યાર્થિનીની હત્યા બાદ પોલીસ એલર્ટ થઈ છે. શાળા અને કોલેજ બહાર શી ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓના બેગ, આઈકાર્ડ ચેક કરવામાં આવ્યા છે. રોમિયોગીરી કરનાર સામે કાર્યવાહી પોલીસ કરશે. લાયસન્સ વગર વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.













