આણંદ જિલ્લામાંથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલી ખેડાસાની લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં આજે બપોરે મધ્યાહન ભોજન યોજના માટે બાળકો માટે જ્યારે રસોઇ કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક કૂકર ફાટ્યું હતું જેમાં ત્રણ લોકો દાઝી ગયા છે.
ખેડાસાની લક્ષ્મીપુરા પ્રા.શાળાનો બનાવ













