બરવાળામાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બરવાળા પોલીસ ઇન્સ્પેકટર એન.વી. વસાવા, પોલીસ સબ ઇન્સ્પેકટર સરવૈયા અને પોલીસની ટીમ દ્વારા PGVCL, નગરપાલિકા અને તાલુકા પંચાયતના કર્મચારીઓને સાથે રાખીને શહેર અને તાલુકામાં સઘન તપાસ અભિયાન ચલાવવમાં આવ્યું છે.
અસામાજિક તત્વોના ઘરના વીજ જોડાણ કપાયા













