બોટાદમાં પ્રથમ ટ્રાફિક સિગ્નલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પાળીયાદ રોડ પર વકીલ પેટ્રોલ પંપ સામે સિગ્નલ કાર્યરત કરાયું છે. શહેરના અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ ટ્રાફિક સિગ્નલ મૂકાશે. શહેરીજનોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.


બોટાદમાં પ્રથમ ટ્રાફિક સિગ્નલનો પ્રારંભ 

બોટાદમાં પ્રથમ ટ્રાફિક સિગ્નલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ટ્રાફિક સિગ્નલનો પ્રારંભ કરાયો છે. શહેરનાં પાળીયાદ રોડપર વકિલ પેટ્રોલ પંપ સામે પ્રથમ સિગ્નલ કાર્યરત કરાયુ છે. આગામી સમયમાં શહેરનાં અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ ટ્રાફિક સિગ્નલ મૂકવાનું આયોજન કરવામાં આવનાર છે. શહેરીજનોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા અને પોલીસને સહયોગ આપવા DYSP સૈયદે અપીલ કરી છે.

ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ 

બોટાદમાં ટ્રાફિક સિગ્નલનો પ્રારંભ થયો છે. આગામી સમયમાં શહેરનાં અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ ટ્રાફિક સિગ્નલ મૂકવાનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવનાર છે. પાળીયાદ રોડ પર વકીલ પેટ્રોલ પંપ સામે સિગ્નલ કાર્યરત કરાયું છે. શહેરીજનોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.


  • Follow us on: