રાજ્યમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા મહીસાગર જિલ્લામાં વિવિધ બ્રિજની મુલાકાત લીધી હતી. ગાંધીનગરથી બ્રિજ ટેકનીકલ ટીમ દ્વારા મહિસાગર જિલ્લાના બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તાંત્રોલી બ્રિજ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે ભારે વાહન માટે અવાર-જવર બંધ કરવામાં આવી છે.
તાંત્રોલી બ્રિજ ભારે વાહન માટે બંધ













