એક તરફ લગ્નની સિઝન આવી રહી છે તો બીજી તરફ હાલ સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. જેની સીધી અસર સોની બજારમાં દેખાઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવ સતત વધી રહ્યા હતા, પરંતુ 15 દિવસ પહેલા સોનાના ભાવમાં 4000 રૂપિયાનો ઘટાડો થયો હતો. ભાવ ઘટવાની સાથે જ લોકોએ સોનાનું બુકિંગ શરૂ કરી દીધું હતું.
30થી 40% ભાવ સોનામાં વધ્યો













