અમદાવાદ વિસ્તાર દિવસેને દિવસે વધુ વિસ્તૃત થઈ રહ્યો છે. શહેર વિકાસભણી દોટ મૂકી રહ્યું છે. ત્યારે કેટલાક લોકો પોતાનું નસીબ અજમાવવા શહેરમાં વસવાટ કરવા આવે છે. શહેરની નજી ધોળકામાં પણ એક પરિવાર મજૂરી કરી ગુજરાન ચલાવે છે. આ પરિવારની બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. માતાપિતાને શંકા છે કે તેમની બાળકીને કોઈ ઉપાડી ગયું છે. જેને લઈને તેમણે પોલીસમાં બાળકી ગુમ થયાની ફરિયાદ કરી હતી.
2 મહિલા સહિત 4ની ધરપકડ













