ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાત કેસ સતત સામે આવી રહ્યાં છે. ભરૂચના આમોદમાં સગીરાએ ગળા ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે સગીરાએ કયા કારણોસર આપઘાત કર્યો તેની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધીને આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
સગીરા ધોરણ 10માં 78 ટકા લાવી હતી












