ગુજરાતમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. સતત તરખાટ મચાવી રહેલા તસ્કરોને કારણે પોલીસ પણ દોડતી રહે છે. ત્યારે દ્વારકાના ભાણવડમાં સગા જમાઈએ જ સસરાના ઘરમાં ઘાડ પાડી હતી. જમાઈએ સસરાના ઘરમાં જઈને 10 લાખ રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આંબાલિયારા ગામે જમાઇ 10 લાખની ચોરી કરી













