રાજકોટના ધોરાજીમાં હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ઉપલેટામાં વર્ષ 2022માં દંપતીની હત્યા કરાઈ હતી. આ કેસમાં આરોપી સુનિલ ઉર્ફે કરણ સિંગરખીયાને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારાઈ છે. આ ઘટનામાં પ્રેમ લગ્ન બાબતે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં હત્યારાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
ઉપલેટામાં વર્ષ 2022માં પતિ-પત્નીની કરી હતી હત્યા













