ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી એ વાત હવે ખરા અર્થમા સાબિત થઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. રાજુલાના સાજણાવાવ ગામના સરપંચ સામે આંગણવાડીની મહિલા કર્મચારીએ છેડતીની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સરપંચ પોપટ જોગરણા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ













