સુરતના જહાંગીરપુરામાંથી હાઈ-પ્રોફાઈલ કૂટણખાનું ઝડપાયુ છે. હોટલની આડમાં ચાલતા આ કૂટણખાનામાંથી 5 ગ્રાહક, 4 સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. 13 યુવતીઓને રેસ્ક્યુ કરાવવામાં આવી છે. તમામ યુવતીઓ થાઇલેન્ડની હોવાનું સામે આવ્યું છે. યુવતીઓ વિઝીટર વિઝા પર ભારત આવી હતી. યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. સંચાલકો દલાલ તરીકે કામ કરી પૈસા પડાવતા હતા. હોટલની આડમાં કૂટણખાનું ચાલવતા હતા.
જહાંગીરપુરામાંથી હાઈ-પ્રોફાઈલ કૂટણખાનું ઝડપાયુ













