સુરતમાં મોટા સાયબર ક્રાઇમ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. ED એ આરોપી ડો. મકબૂલ રહમાન અને તેમના પરિવારની કુલ 2.13 કરોડની ત્રણ મિલકતો જપ્ત કરી છે.
100 કરોડથી વધુના સાયબર ફ્રોડ
આ કેસની વિગતો 100 કરોડથી વધુના સાયબર ફ્રોડ સાથે જોડાયેલી હોવાનું સામે આવી રહ્યું છે. આ કેસમાં છેતરપિંડીના ઘણી મોડસ ઓપરંડી બહાર આવી છે













