તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પ્રેમ સંબંધનો એક કરુણ અને ચોંકાવનારો અંજામ જોવા મળ્યો છે. અહીં પાનવાડી ગામની એક મહિલાની તેના પ્રેમીએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને ત્યારબાદ પોતે નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર મચી ગઈ છે.
પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમી યુવકે કર્યો આપઘાત













