વડોદરા પોલીસે ઓટો પાર્ટ્સની ગેરકાયદેસર હેરાફેરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભરથાણા ટોલનાકા નજીકથી શંકાસ્પદ ટ્રકને ઝડપી પાડીને પોલીસે તેમાંથી આશરે રૂપિયા 1.6 કરોડનો ઓટો પાર્ટ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે ટ્રક ચાલક અને ક્લિનરની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પોલીસને મળી મોટી સફળતા













