ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીના કિસ્સા વધી રહ્યાં છે. વિદેશી દારૂના વેપારની જેમ હવે ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં ડ્રગ્સના આરોપીને પકડવા માટે પોલીસે ડ્રોન ઉડાડવું પડ્યું હતું. પોલીસની પકડથી ભાગવા જતા આરોપી પકડાઈ ગયો હતો.
આરોપીએ ભરૂચના સાદિક પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું












