બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અજીબ માગણી કરી છે. સરકારી કોન્ટ્રાકટના કામ માટે ST, SC અને OBC સમાજને અનામત આપો. સરકારી કોન્ટ્રાકટ ચોક્કસ એક સમાજને જ આપવા આવે છે. એક જ સમાજને કોન્ટ્રાકટ અપાય રહ્યા હોવાના કારણે બ્રિજ તૂટવા જેવી દુર્ઘટનાઓ થાય છે.


ઉમેશ મકવાણાએ અજીબ માગણી કરી 

MLA ઉમેશ મકવાણાની દ્વારા માગ કરવામાં આવી છે કે સરકારી કોન્ટ્રાકટના કામ માટે ST, SC અને OBC સમાજને અનામત આપવામાં આવે. સરકારી કોન્ટ્રાકટ ચોક્કસ એક સમાજને જ આપવા આવે છે. કોન્ટ્રાકટ એક સમાજને આપવામાં આવે છે. બ્રિજ તૂટવા જેવી દુર્ઘટનાઓ થાય છે.

કોન્ટ્રાકટના કામ માટે ST, SC અને OBC સમાજને અનામત આપો

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કરી છે. તેમણે આજ સુધીની બ્રિજની દુર્ઘટનાનો ઉલ્લેખ કરી સરકારી કોન્ટ્રાકટ ચોક્કસ એક સમાજને જ આપવા આવે છે. તેમજ સરકારી કોન્ટ્રાકટના કામ માટે ST, SC અને OBC સમાજને અનામત આપો.


  • Follow us on: