ગાંધીનગરમાં અડાલજ નર્મદા કેનાલમાં ઝવેરા પધરાવવા ગયેલા ડોક્ટરનો પગ લપસી જતા કેનાલમાં ડૂબ્યા હતા. સાથે તેમની પુત્રી હતી તેમને બુમાબુમ કરતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. માસૂમ દીકરીની સામે જ પિતાનું મોત થયું છે. દીકરીએ પિતાને બચાવવા રિક્ષાચાલકની મદદ માંગી હતી.
ઝવેરા પધરાવવા ગયેલા ડોક્ટર કેનાલમાં ડૂબ્યા













