ગુજરાતમાં ચર્ચામાં રહેલા 'નલ સે જલ' કૌભાંડમાં CID ક્રાઈમ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાખો રૂપિયાના આ કૌભાંડની તપાસ કરી રહેલી CID ક્રાઈમની ટીમે વાસ્મો (VASMO - Water and Sanitation Management Organization) ના આસિસ્ટન્ટ મેનેજર ટેક્નિકલ, કૃપાલસિંહ બારીયાની ધરપકડ કરી છે.
કૃપાલસિંહ બારીયાની શહેરાથી ધરપકડ કરાઈ













