જ્યાંથી આખા રાજ્યનું તંત્ર ચાલે છે અને રાજ્યનો વહિવટ થાય છે તેવા પાટનગર ગાંધીનગર શહેર પણ ભૂવાથી ત્રસ્ત છે. ભલે પાટનગર હોય પણ ભુવા તો પડે જ કારણ કે ભુવાને તો ખબર નથી કે અહીં તમામ રાજનેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ રહે છે.
હવે સરકારના અધિકારીઓ પણ ભૂવાથી ત્રસ્ત













