19 જૂને યોજાએલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ નવા ચૂંટાયેલા ધારાસ્ભયોનો આજ રોજ શપથ સમારોહ યોજવામાં આવ્યો હતો. કડીથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડાને અને વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાને ગુજરાત વિધાનસભા અધ્યક્ષના ચેમ્બરમાં શપથગ્રહણ કરાવ્યા હતા. આ શપથગ્રહણ દરમિયાન ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થીત રહ્યા હતા. કડીથી પેટાચૂંટણામાં જીત મેળવ્યા બાદ રાજેન્દ્ર ચાવડા અને તેમના કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
16 જુલાઈએ નક્કી કરવામા આવી 'શપથવિધિ'













