ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. એમાં પણ શહેરોમાં બેફામ ચાલતા વાહનોના કારણે અકસ્માત વધી રહ્યા છે. ત્યારે હવે ગાંધીનગરમાં ખ રોડ પર એવી જ એક ઘટના સામે આવી છે. ગાંધીનગર શહેરમાં મોંઘી કાર લઈને નીકળેલા શખ્સે ગમખ્વાર અકસ્માત સર્જયો છે. આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું છે.
BMW કારચાલકે અકસ્માત સર્જયો













