ગુજરાતમાં ખેડૂતો માટે અત્યંત જરૂરી એવા ખાતરની કાળાબજારી અંગે રાજ્ય સરકાર સક્રિય થઇ છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે, ખાતરની કાળાબજારી કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ તપાસ ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહી છે.
કાળાબજારી અને આયાતનો મુદ્દો













