ગાંધીનગરમાં વિકાસ સપ્તાહ પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 2885 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું હતું.
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ગાંધીનગરમાં વિકાસ સપ્તાહ પૂર્ણાહુતિ કાર્યક્રમનું આજે આયોજન કરાયું હતું. જેમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. શહેરી વિકાસ, આરોગ્યના વિવિધ પ્રકલ્પોની નાગરિકોને ભેટ અપાઇ હતી.













