અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. કૃત્રિમ કુંડમાં ગણપતિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે.AMC દ્વારા વિસર્જન માટે 49 કૂંડ બનાવાયા છે. 8 કરોડના ખર્ચે કૃત્રિમ કુંડ તૈયાર કરાયા છે. અમદાવાદમાં કુલ 40 સ્થળે કૃત્રિમ કુંડ બનાવાયા છે. મોટી સાઇઝની મૂર્તિના વિસર્જનનું રજિસ્ટ્રેશન કરશે. ફાયર વિભાગની 5 ટીમ વિસર્જન કુંડ ખાતે તૈનાત કરવામાં આવી છે. સૌથી વધુ 13 કુંડ પશ્ચિમ ઝોનમાં બનાવવામાં આવ્યા છે.


અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ 

ગણેશ વિસર્જન માટે AMC દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. કૃત્રિમ કુંડમાં ગણપતિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં AMC દ્વારા વિસર્જન માટે 49 કૂંડ બનાવ્યા છે. 8 કરોડના ખર્ચે કૃત્રિમ કુંડ તૈયાર કરાયા છે. અમદાવાદમાં કુલ 40 સ્થળે કૃત્રિમ કુંડ બનાવાયા છે. લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ અણબનાવ ન બને તે માટે ફાયર વિભાગની ટીમ પણ રાખવામાં આવી છે.

અમદાવાદમાં કુલ 40 સ્થળે કૃત્રિમ કુંડ બનાવાયા

શહેરમાં મોટી સાઇઝની મૂર્તિના વિસર્જનનું રજિસ્ટ્રેશન કરશે. ફાયર વિભાગની પાંચ ટીમ વિસર્જન કુંડ ખાતે તહેનાત રહેશે. શહેરમાં સૌથી વધુ 13 કુંડ પશ્ચિમ ઝોનમાં બનવામાં આવ્યા છે. અનંત ચતુર્દશીએ મોટાભાગના લોકો ગણેશ વિસર્જન કરશે. અમદાવાદમાં કુલ 40 સ્થળે કૃત્રિમ કુંડ બનાવાયા છે. અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે.


  • Follow us on: